મહુવા: મહુવા એસ.ટી. ડેપો ખાતે ડ્રાઇવર-કંડકટર અને મિકેનિક ભાઈઓને ORS પેકેટનું વિતરણ
મહુવા એસ.ટી. ડેપો ખાતે ડ્રાઇવર-કંડકટર અને મિકેનિક ભાઈઓને ORS પેકેટનું વિતરણ મહુવા: વર્તમાન ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુસાફરોની અવિરત સેવા કરતા એસ.ટી. વિભાગના કર્મચારીઓના સ્વાસ્થ્યની વિશેષ દરકાર રાખીને આજ રોજ મહુવા એસ.ટી. ડેપો ખાતે એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, મહુવા ડેપો ખાતે પોતાની ફરજ બજાવતા ડ્રાઇવર, કંડકટર તેમજ વર્કશોપના મિકેનિક ભાઈ