ખંભાળિયા: મલ્લકુસ્તીઓના દાવપેચ જોવા માનવ મહેરામણ ઉમટ્યું; પિંડારા ખાતે શ્રાવણી અમાસનો મેળો ભરાયો.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 23, 2025
કલ્યાણપુર તાલુકાના પિંડારા ખાતે પાંડવોના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રાવણી અમાસનો મેળો ભરાયો. યુવાનોની કુસ્તી જોવા...