વ્યારા: તાપી જિલ્લા કલેકટર ને ભારતીય બૌદ્ધ મહાસભાના નેજા હેઠળ આવેદન અપાયું.
Vyara, Tapi | Sep 16, 2025 તાપી જિલ્લા કલેકટર ને ભારતીય બૌદ્ધ મહાસભાના નેજા હેઠળ આવેદન અપાયું.તાપી જિલ્લાના કલેક્ટરને ભારતીય બૌદ્ધ મહાસભાના નેજા હેઠળ મંગળવારના રોજ 1 કલાકની આસપાસ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.જેમાં અલગ અલગ મુદ્દાને આવરી લઈ અગ્રણીઓ દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.જેમાં આગેવાનો હાજર રહ્યા હતા.