કાંકરેજ: મોટા જામપુર ખાતેથી એસ.ઓ.જી પોલીસે બે કિલો ઉપરાંતઅફીણ સાથે એક શખ્સ ઝડપ્યો
કાંકરેજ તાલુકાના મોટા જામપુર ખાતેથી SOG પોલીસની ટીમે બાતમીના આધારે વણઝારાવાસમાંથી બે કિલો ઉપરાંત અફીણ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જો કે આજે મંગળવારે ત્રણ કલાકે SOG પીઆઇએ સમગ્ર રેડ અંગેની માહિતી આપી હતી.