મોડાસા: કઉ રમાણા ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ
કઉ રમાણા ખાતે આમ આદમી પાર્ટીની જન સંપર્ક અભિયાન અંતર્ગત જાહેરસભા યોજવામાં આવી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો જોડાયા હતા