દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ પાલનપુર પોલીસ એલર્ટ મોડ પર, વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું.
Palanpur City, Banas Kantha | Nov 10, 2025
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બન્યા બાદ પાલનપુરના હાઈવે વિસ્તારમાં પોલીસે સઘન વાહન ચેકિંગ આજે સોમવારે રાત્રે 8 કલાક આસપાસ શરૂ કર્યું છે. તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે સર્ચ શરૂ કરીને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે.