કરજણ: કરજણમાં 32 કરોડના ખર્ચે મજબુતિકરણથી બનેલ રોડની ગાડી તોડ ખાડારાજ થી વાહન ચાલકોની કમ્મર તુટી# jansamasya
કરજનમાં 32 કરોડના ખર્ચે મજબૂતીકરણથી બનાવેલ રોડ ગાડી તોડ ખાડા રાજ ના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરને પાલેજ સાથે જોડતા રોડ પર બે થી ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી જતા કાદવ અને કિચનના કારણે રોડ બીસ્માર બન્યો છે માત્ર દોઢ વર્ષમાં 32 કરોડનો ખર્ચે બનેલો રોડ ગાયબ થઈ ગયો છે આ રોડ પર અસંખ્ય વાહન ચાલકો ફસાઈ રહ્યા છે કમર તોડ અને ગાડી તોડ ખાડા રાજ ના કારણે વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે તેવામાં અહીંથી વાહન પસાર કરવું જોખમી બને છે