ભાણવડ: ભાણવડ અને બરડા પંથકમાં 7 અજગર અને 5 મગરનું રેસ્ક્યુ
નવરાત્રિ દરમિયાન ભાણવડ અને બરડા પંથકમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા 7 અજગર, 5 મગર અને અનેક સાપનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વન્યજીવોને સુરક્ષિત રીતે કુદરતી આવાસમાં મુક્ત કરાયા.