નડિયાદ: ઉતરસંડા ગામ માં મસ્જિદ માં ચોરો એ હાથ ફેરો કર્યો ...
Nadiad, Kheda | Nov 10, 2025 ઉતરસંડા ગામ માં મસ્જિદ માં ચોરો એ હાથ ફેરો કર્યો .. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. ઉત્તરસંડા ગામની મસ્જિદ ની અંદર ચોરી કરતા ચોર CCTV માં કેદ.. ચોર એ મજીદ ને કયું નિશાન..