રાપર: ચડ્ડી ગેંગનો રાપર શહેરમાં તરખાટ ગત મોડી રાતની ઘટનામાં CCTV ફૂટેજમાં 4 શખ્સો કેદ થયા..
ઘટના ટોક ઓફ ધ ટાઉન બની.
Rapar, Kutch | Aug 19, 2025
વાગડ રાપર શહેરના અયોધ્યાપુરી વિસ્તારમાં ગત રાતે 2 વાગ્યાના અરસામાં ચડ્ડી ગેંગ લટાર મારતા જોવા મળી હતી. સમગ્ર ઘટનાએ વાગડ...