હિંમતનગર: એક આર્મી જવાન સાત પોલીસ કર્મીઓ પર ભારે પડ્યો, મોતીપુરા સર્કલ પર જ પોલીસ અને આર્મી જવાન વચ્ચે મારામારી
Himatnagar, Sabar Kantha | Sep 4, 2025
હિંમતનગર શહેરના મોતીપુરા સર્કલ પર આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચે મારામારી થઈ હતી, સાબરકાંઠા પોલીસે બ્લેક ફિલ્મ, નંબર...