મોરબી: મોરબીની નવયુગ કોલેજમાં 56માં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
Morvi, Morbi | Sep 26, 2025 મોરબીની નામાંકિત નવયુગ કોલેજમાં 56માં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દિવસની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન મોરબી જિલ્લાની તમામ કોલેજોના NSS એકમોના સંકલનથી કરવામાં આવેલ. તેમજ સમગ્ર કાર્યક્રમ નવયુગ કોલેજના ઓડિટોરિયમ હોલમાં રાખવામાં આવ્યું હતું.