વેજલપુર: ગુજરાત હાઇકોર્ટે આસારામને 3 સપ્ટેમ્બર સુધી ફરી હંગામી જામીન આપ્યા, હવે 3 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે
Vejalpur, Ahmedabad | Aug 19, 2025
સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઇકોર્ટે 3 સપ્ટેમ્બર સુધી ફરી...