નડિયાદ: સંતરામ મંદિર પરિસરમાં 184 માં સમાધિ મહોત્સવ ની તૈયારીઓ પ્રારંભ, શાસ્ત્રોક વિધિ સાથે મંડપ મુહૂર્ત સંપન્ન થયું
Nadiad City, Kheda | Jan 16, 2025
નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં...