ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં પાણીની લાઈન તૂટતા પાણીની રેલમછેલ .ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં એમ કે જમોડ હાઈસ્કૂલ વાળા ખાતામાં મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી દરમિયાન પાણીની લાઈન તૂટી હતી, જેને લઇ આ વિસ્તારમાં પાણીની રેલમછેલ સર્જાઇ હતી, જો કે પાણીની લાઈન તૂટતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.