શહેરા: પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા તલોજા ખાતે નવીન બેકરી પ્લાન્ટનું લોકાર્પણ કરાયું
Shehera, Panch Mahals | Apr 23, 2025
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડના હસ્તે પંચમહાલ ડેરીના નવી મુંબઈના તલોજા પ્લાન્ટ...