દાહોદ: દાહોદમાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિના ભાગરૂપે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર .
Dohad, Dahod | Nov 7, 2025 દાહોદમાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિના ભાગરૂપે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મીનાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મીના દ્વારા જનજાતીય ગૌરવ યાત્રની તૈયારી તેમજ સુચારુ આયોજન માટે સુચના અપાઈદાહોદ જિલ્લામાં જનજાતિય ગૌરવ યાત્રા સાથે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરાશે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દ...