અમરેલી જિલ્લમાં કમૌસમી માવઠું યથાવત, મોટરસાયકલ પાણીમા ખાબકી, ૨ લોકો ને બચાવવા સ્થાનિકો દોડી ગયા અમરેલી જિલ્લાનામાં ધોધમાર વરસાદના પગલે ચારે બાજુ પાણી ફરી વળ્યાં છે ત્યારે અમરેલી જિલ્લા ના મોટા માણસા ગામે ધોધમાર વરસાદથી પાણી બજારોમા વહેતા થયા હતા ત્યારે આજ રોજ તા ૩૧/૧૦/૨૫ ને ૪ કલાક ની આસપાસ માણસા થી ટીંબી જવાના રસ્તે આવેલ નાળુ ઘોવાતા ત્યાંથી પસાર મોટરસાયકલ પાણીમા ખાબકી હતી મોટરસાયકલ અને તેમાં સવાર બે મુસાફરોનો આજુબાજુના લોકો દ્વારા મહા મોહનને