શહેરા: શહેરા એસ.ટી. સ્ટેન્ડ ખાતે વિશ્વ હાઈપરટેન્શન દિવસ નિમિત્તે જન જાગૃતિ અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું
Shehera, Panch Mahals | Jun 9, 2025
શહેરા બસ સ્ટેશન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું,જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને અર્બન સ્ટાફની ટીમ દ્વારા બસ...