સોજીત્રા: ઇષ્ણાવ પાસે હાઇવે રસ્તા ઉપર ફોરવિલ ગાડી રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ
Sojitra, Anand | Oct 24, 2025 આણંદ સોજીત્રા માર્ગ ઉપર ઇષ્ણાવ પાસે હાઇવે રસ્તા ઉપર સવારના સમયે ફોરવીલ ગાડી રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી. સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને આસપાસથી લોકો આવી ગયા હતા.