રાપર: રાપરના નગાસર બાયપાસ રોડ પર મગર પસાર થતો જોવા મળ્યો,હ્યુમન વાઇલ્ડલાઇફ કોન્ફલીકટના રાપર તાલુકામાં ૦ કેસ..
Rapar, Kutch | Sep 13, 2025
રાપર શહેરના નગાસર વોક વે પાછળના બાયપાસ રોડ પર વિશાળ મગર જોવા મળ્યો હતો .સ્થાનિક સાગર રાઠોડ બાયપાસ રોડ પર પસાર થતા હતા તે...