ભેસાણ: ભેંસાણ, વિસાવદર અને જુનાગઢ ગ્રામ વિસ્તાર ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કહ્યું, ચહેરો બદલાશે, સમસ્યા નહીં.#
ચહેરો બદલાશે, સમસ્યા નહીં. : ગોપાલ ઇટાલીયા, ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓને પટાવાળાઓની જેમ રાખવામાં આવે છે. મનફાવે ત્યારે રાજીનામા આપી દેવાનો આદેશ આવે અને મંત્રી એક શબ્દ બોલ્યા વગર અપમાનિત થઈને રાજીનામા આપી દેવા પડે છે. મંત્રીઓ કે ચહેરાઓ બદલવાથી ગુજરાતની સમસ્યા નહીં બદલાઈ જાય, વિસાવદરવાળી થઈને જ રહેશે : ગોપાલ ઇટાલીયા