ખેડા: સાબરમતી નદીમાં પૂરની પરિસ્થિતિને કારણે રસિકપુરા અને પથાપુરા ગામના લોકોને હરિયાળા ગુરુકુળ ખાતે સ્થળાંતર કરાયા
Kheda, Kheda | Sep 7, 2025
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં સતત પાણીની આવક વધી રહી છે. ત્યારે નદીમાં પૂરની પરિસ્થિતિ શક્યતાની ધ્યાનમાં...