ખંભાળિયા: પત્ની રિસામણે જતા અને સસરા - સાળીએ ભરણપોષણનો ખર્ચ માગતા વાનાવડ ગામના યુવાને ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
Khambhalia, Devbhoomi Dwarka | Sep 12, 2025
દ્વારકા જીલ્લાના વાનાવડમાં વસવાટ કરતા મૂળ પોરબંદરના એક યુવાને ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું...