મહેમદાવાદ: જિલ્લામાં કમોસમી વરસાદથી ઉદભવેલી સ્થિતિ અંગે ખેડા જિલ્લા સેવાસદન ખાતે સમિક્ષાબેઠક યોજાઈ જેમાં ધારાસભ્યશ્રી રહ્યા ઉપસ્થિત
જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ઉદભવેલી સ્થિતિ અંગે ખેડા જિલ્લા સેવાસદન ખાતે એક સમિક્ષાબેઠક યોજાઈ.મંત્રીશ્રી સંજયસિંહ મહીડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક.જેમાં પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી સહાય અને તાત્કાલિક રાહત પગલાં માટે જિલ્લા તંત્રને જરૂરી સૂચના આપી તથા અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા યોજાઈ. જેમાં જિલ્લા કલેકટરશ્રી, જી. પ્રમુખ શ્રી, ધારાસભ્યશ્રી, જી.મહામંત્રીઓ જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ પણ રહ્યા ઉપસ્થિત.