સુરતના ઉધના વિસ્તારમાં રહેતા 65 વર્ષીય કિશન બલરામ રુવલ ને પરિવારજનો બુધવારે સવારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા હતા.જ્યાં સ્વજનને કલાકો સુધી સ્વજનને સ્ટ્રેચર પર જ રઝળતો રાખતા પરિવારજનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.પરિવારના સભ્યો આધેડને પોતાના ખભા પર લઈ અન્ય ખાનગી હોસ્પિટલ રવાના થઈ ગયા હતા.જે ગંભીર આક્ષેપો દર્દીના પરિવારજનોએ કર્યા હતા.જ્યાં ફરી નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી હતી.જે બાબત હાલ તપાસનો વિષય બની રહે છે.