આણંદ શહેર: અમુલ નિયામક મંડળની ચૂંટણીને લઇ આણંદના વિધિ પાર્ટી પ્લોટ ખાતે મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ સભાને સંબોધન કર્યું
Anand City, Anand | Aug 28, 2025
આણંદ ખાતે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણી આગામી 10મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે...