સિહોર: સિહોર તાલુકાના બેકડી ગામ પંચાયતના મહિલા સરપંચ નું રાજીનામું અંગત કારણોસર સ્વેચ્છિક રાજીનામું
સિહોર ના બેકડી ગામના મહિલા સરપંચ નું રાજીનામુ ટીડીઓ ને રાજીનામા પત્ર લખાયો અંગત કારણોસર અપાયું રાજીનામું જીગ્નાબેન ઉકાણી નામના મહિલા સરપંચ નું રાજીનામુ થોડા દિવસ પહેલા આંબલા ગામના મહિલા સરપંચ ના રાજીનામા બાદ વધુ એક સિહોર પંથકમાં રાજીનામું