સાવરકુંડલા: સાવરકુંડલા-અમરેલી રોડ પર ગોખરવાડા પાસે બાઈક સ્લીપ ખાઈ જતા અકસ્માત,આધેડ ઈજાગ્રસ્ત હાલતમાં ખસેડાયા અમરેલી
સાવરકુંડલા–અમરેલી રોડ પર ગોખરવાડા ગામ પાસે બાઈક સ્લીપ ખાઈ જતા વિશાલભાઈ મોલડિયા નામના આધેડને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત પછી તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.