માંગરોળ: તરસાડી ઓવરબ્રિજ ના સર્વિસ રોડ નજીક થી મહિલાની હત્યા કરાયેલી લાશ બંધ બેગ માંથી મળી આવતા પંથકમાં ચકચાર મચી
Mangrol, Surat | Nov 3, 2025 માંગરોળ તાલુકાના તરસાલી ઓર બ્રિજ ના સર્વિસ રોડ નજીકથી મહિલાની હત્યા કરાયેલી લાશ બંધ બેગમાંથી મળી આવતા પંથકમાં ચર્ચા મટી જવા પામી છે કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહ નો કબજો લઈ મહિલાની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી છે