ભુજ: કચ્છ જિલ્લા પંચાયત દ્વારા સફાઇ અભિમાન અંતગર્ત 19 ઇ-રિક્ષા અને 7 ટ્રેકટર ફાળવ્યા
Bhuj, Kutch | Oct 6, 2025 કચ્છ જિલ્લા પંચાયત દ્વારા સફાઇ અભિમાન અંતગર્ત 19 ઇ-રિક્ષા અને 7 ટ્રેકટર ફાળવ્યા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે કચ્છ જિલ્લા પંચાયત દ્વારા ૧૫મા નાણાપંચ યોજના હેઠળ 19 ઇ રિક્ષા અને 7 ટ્રેકટર ટ્રોલી જેવા વાહનોને લીલીઝંડી આપી કચ્છની જુદી જુદી ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે કચ્છ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રમુખ જનકસિહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના હસ્તે વાહનોને લીલીઝંડી આપવ