મહુવા: મોટા ખુંટવડા ખાતે યુવા મેલડી ગ્રુપ દ્વારા પગપાળા યાત્રિકોને ચા-નાસ્તો અને સરબતની સેવા.
મોટા ખુંટવડા ખાતે યુવા મેલડી ગ્રુપ દ્વારા પગપાળા યાત્રિકોને ચા-નાસ્તો અને સરબતની સેવા. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે ગોરસ રોડ પર આવેલ સ્મશાન વાળા મેલડી માતાજીના મંદિરે ચૈત્રી પુનમના પાવન અવસરે યુવા મેલડી ગ્રુપ દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. ચૈત્રી પુનમ નિમિત્તે શ્રી ચામુંડા માતાજીના કોટડા ધામે જતા અનેક પગપાળા યાત્રિકો પસાર થતા હો