આણંદ શહેર: કરમસદ રાજપૂત સમાજ સંગઠન દ્વારા સભા યોજાઈ,આગેવાનો ઉપસ્થિત રહ્યા
કાર્યક્રમમાં હિન્દુ રાજપૂત સમાજન ગુજરાત ના કમિટી મેમ્બર પિંકલ ભાટિયા , વિરેન્દ્રસિંહ ચાવડા ( એડવોકેટ ) , નીતિનસિંહ પરમાર , અજયસિંહ ગોહેલ , ભાનુપ્રતાપસિંહ ચૌહાણ ( કરણી સેના ) મિતુલસિંહ ચાવડા , જગદીશભાઈ સોલંકી , ભલાભાઈ સોલંકી , રમેશભાઈ , સુનિલસિંહ ચૌહાણ ( કુરબાની ) અશોકભાઈ સોલંકી તથા મોટી સંખ્યામાં યુવાનો વડીલો હાજર રહ્યા હતા.