ખંભાળિયા: ખંભાળિયા શહેર ને પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ વરસાદના કારણે ઓવરફ્લો થયો
નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા
Khambhalia, Devbhoomi Dwarka | Sep 6, 2025
ખંભાળિયા પાસેનું ઘી ડેમ ઓવરફ્લો ખંભાળિયા શહેર પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો ઘી ડેમ...