મહેસાણા શહેર: ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં 7164 ક્યુસેક પાણીની આવક
Mahesana City, Mahesana | Sep 4, 2025
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં હાલમાં 7164 પાણીની આવક નોંધાયેલી છે જ્યારે તેની સામે ડેમના બે દરવાજા ખોલી 9456 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે