ઓખામંડળ: દ્વારકામાં પાંચ ઇંચ થી વધુ વરસાદ ખાબકતા રેલવે સ્ટેશન ને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાયા...
Okhamandal, Devbhoomi Dwarka | Aug 19, 2025
દ્વારકામાં રેલવે સ્ટેશન ને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાયા... રેલવે સ્ટેશન રોડ પર ત્રણથી ચાર જેટલી સ્કૂલો આવેલી છે.......