ભાવનગર: અકવાડા નજીક બાઇક સ્લીપ થઈ જતા એક વ્યક્તિને ઈજા પહોંચી
ભાવનગર શહેરના અકવાડા સહજાનંદ ગુરુકુળ નજીક ટુ વ્હીલર બાઈક ચાલક સ્લીપ ખાઈ જતા સર્જાયો અકસ્માત. ભાવનગર શહેરના અકવાડા સહજાનંદ ગુરુકુળ નજીક સર્જાયેલ ટુ વ્હીલર અકસ્માતમાં એક યુવકને પહોંચી ગંભીર ઇજા.આ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.તેમજ આ અકસ્માતના બનાવને લઈ સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા