જામનગર: તિરુપતિ, યોગેશ્વર ધામ, બાલાજી પાર્ક સહિતના વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલ વિકાસ કામો અંગે નગરસેવિકાએ વિગતો આપી
જામનગરના તિરુપતિ પાર્ક, યોગેશ્વર ધામ, બાલાજી પાર્ક, રવિ પાર્ક સહિતના વિસ્તારમાં જુદા જુદા વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને રોડ રસ્તા, ભૂગર્ભ ગટર સહિતના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંગે ભાજપ નગરસેવિકા જશુબા અનિરુદ્ધસિંહ ઝાલાએ વિગતો આપી હતી.