વલ્લભીપુર: તાલુકાના કાનપર ગ્રામ પંચાયતની મુલાકાત પ્રાંત અધિકારીએ લીધી
વલભીપુર તાલુકાના કાનપુર ગામે શિહોર પ્રાંત અધિકારી ભૂમિકા વાટલિયા પહોંચ્યા હતા તેઓ દ્વારા કાનપર ગ્રામ પંચાયતના દફતરની ચકાસણી કરી હતી. ત્યારબાદ જરૂરી સૂચનાઓ પણ ગ્રામ પંચાયતના સદસ્યો તેમ જ સરપંચ તેમજ મંત્રી ને આપવામાં આવી હતી .