Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

ગોધરા: LCB પોલીસે બાકરોલ નજીક થી ચોરીની બાઈક સાથે એક ઈસમ ને ઝડપ્યો,વડોદરાના ગુનાનો ભેદ ઉકેલાયો

Godhra, Panch Mahals | Sep 14, 2025
પંચમહાલ એલસીબીએ કાલોલના બાકરોલ ગામેથી ચોરીની મોટરસાયકલ સાથે એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પાસેથી ₹૩૦,૦૦૦ની કિંમતની હીરો એચ.એફ. ડીલક્સ મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં તેણે આ બાઈક વડોદરામાંથી ચોરાઈ હોવાનું કબૂલ્યું છે, જેના પગલે વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ મામલે પોલીસે મુખ્ય આરોપી રજનીકાંત પારેખ સહિત બે ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS