સાવરકુંડલા: શહેરમાં નગરપાલિકા ઉપપ્રમુખના વિસ્તારમાં માત્ર એક વર્ષે બે વખત રીપેરીંગ, છતાં રોડ ગાયબના આક્ષેપો કરતા સામાજિક કાર્યકર
Savar Kundla, Amreli | Aug 17, 2025
સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખના મતવિસ્તારમાં એક વર્ષમાં બે વખત રીપેરીંગ કર્યા બાદ પણ રોડ અપૂર્ણ રહેતા, સામાજિક કાર્યકર...