નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ રૂ. ૧૭.૧૧ કરોડના ખર્ચે નડિયાદ દાંડી માર્ગે બનનારા આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કર્યું.કુલ રૂ.૨૬.૫૬ કરોડના ખર્ચે નિર્માણ થનારા આઇકોનિક સહિત વિવિધ રસ્તાઓ માટે ભૂમિ પૂજન કરાયું.નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નડિયાદ ખાતે રૂ.૧૭.૧૧ કરોડના ખર્ચે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા દાંડીમાર્ગ પૈકી કોલેજ રોડ કેનાલ પાસેથી ડીમાર્ટ ચોકડી સુધી બનનારા આઇકોનિક નું ખાતમુહૂર્ત કયું.