મહુવા: મહુવા ગ્રામ્ય પો.સ્ટે. ના પ્રોહિબશનના ગુન્હામાં ૦૮ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નાસતા ફરતા સ્કોર્ડ- મહુવા
મહુવા ગ્રામ્ય પો.સ્ટે. ના પ્રોહિબશનના ગુન્હામાં ૦૮ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નાસતા ફરતા સ્કોર્ડ- મહુવા ડીવીઝન. પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજેન્દ્ર વી.અસારી સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા નાસતા-ફરતા આરોપી પકડી પાડવા માટે ડિવિઝન વાઈઝ નાસતા-ફરતા સ્કોર્ડની રચના કરી નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હતી, જે અન્વયે ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ સ્પેશયલ ડ્રાઈવ તા.૧૦/૦૬/૨૦૨૬ થી તા.૨૧