આણંદ: આણંદના ખંભોળજ ખાતે બેફામ સ્પીડે બાઈક ચલાવી અકસ્માત સર્જાતા બાઈકચલક વિરુદ્ધ ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
Anand, Anand | Nov 5, 2025 વાસદ સારસા રોડ ઉપર સીએનજી રીક્ષા અને pulsar બાઈક ચાલક સાથે અકસ્માત થતાં રિક્ષામાં સવાર પરિવારને ઇજાઓ થવા પામી હતી જેમને 108 મારફતે સારસા ની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કરવામાં આવતા રિક્ષામાં સવાર પરિવારજનને હાથમાં ફેક્ચર થતા pulsar બાઈક ચાલક વિરુદ્ધ ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી