ઘાટલોડિયા: ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આવશે ૪ દિવસની ગુજરાતની મુલાકાતે,હેમાંગ રાવલનું નિવેદન
આજે રવિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા અભિયાન છેડવામાં આવશે.જેમાં કોંગ્રેસનું શિર્ષ નેતૃત્વ ભાગ લેશે અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક સહિતના ગુજરાત આવશે અને ખોડલધામથી કાર્યક્રમની શરુઆત કરશે.