માંગરોળ સામરડા ગામેથી સીલ પોલીસ દ્વારા રોકડ રકમ 62590 સાથે ૧૧ જુગારી ઓને પકડી પાડયા માંગરોળ તાલુકાના સામરડા ગામે ગામની સીમ વિસ્તારમાં જુગાર ચાલી રહ્યો હોય જે બાબતની બાતમી માંગરોળની સીલ પોલીસને મળતા શિલ પોલીસ બગસરા પોસ્ટ વિસ્તારમાં ખાસ વોચ પટોલિંગમાં હોય તે દરમિયાન સામરડા ગામે વણાક પાસે પહોંચતા તેઓને બાતમી મળેલી કે સામરડા ગામની સીમમાં અમુક ઈસમો હારજીત નામનું જુગાર રમતા હોય તેથી બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ જોતા સારેડા સીમ વિસ્તારના નદી કાઠે વાવડીયા