ખંભાળિયા: ઘુમલી ખાતે આવેલ માઁ આશાપુરાના મંદિરમાંથી છત્તરની ચોરી; તસ્કરો CCTV કેમેરામાં થયા કેદ.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 24, 2025
ઘુમલી ખાતે આવેલ માઁ આશાપુરાના મંદિરે તસ્કરો ત્રાટક્યા. ચોરો માતાજીના છત્તરની ચોરી કરી રફુચક્કર થયાં. CCTV કેમેરામાં...