કુંભારવાડા અક્ષરપાર્ક સોસાયટીમાં કામ કરતા સમયે JCB વીજ પોલને અડી જતા ધરાશયી થતા બાળકને ઇજા પહોંચી
Bhavnagar City, Bhavnagar | Aug 24, 2025
ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષરપાર્ક સોસાયટીમાં વીજપોલ પડવાની ઘટના બની હતી. કુંભારવાડા અક્ષરપાર્ક સોસાયટીમાં JCB દ્વારા...