ગઢડા: ભીમડાદ ગામે રિક્ષામાં ટીંગાવાની ના પાડેલ હોય જેની દાજ રાખી 1 મહિલા સહિત 3 લોકોએ હુમલો કરી ધમકી આપતા ફરીયાદ નોંધાઈ
Gadhada, Botad | Sep 24, 2025 બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામે રિક્ષામાં ટીંગાવાની ના પાડેલ હોય જેની દાજ રાખી 1 મહિલા સહિત 3 લોકોએ લોખંડના ખરપીયો,તલવાર તેમજ પથ્થર વડે હુમલો કરી મારમારી ધમકી આપનારા દીપકભાઈ ભીમજીભાઈ ઝડફીયા,રમેશભાઈ ભીમજીભાઇ ઝડફિયા અને રમેશભાઈના પત્ની વિરુદ્ધ ગઢડા પોલીસ મથકમાં વિઠ્ઠલભાઈ બેચરભાઈ સોરઠીયા એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે...