દસાડા: પાટડી ના વ્યક્તિનું વિરમગામ ખાતે શાકભાજી લેવા જતી વખતે ગાડીનો ગમખ્વાર અકસ્માત: એકનું મોત, એક ઘાયલ જે બાબતે નોંધાઇ ફરિયાદ
Dasada, Surendranagar | Aug 28, 2025
વિરમગામ નજીક 26 ઓગસ્ટ, 2025ના સવારે આશરે 7:30 વાગ્યે થયેલા અકસ્માતમાં મહેન્દ્રા બોલેરો ચાલકે ઝડપે અને ગફલતભરી રીતે ગાડી...